બંને ખેલાડીઓની છેલ્લી મુલાકાત 2022ના રાષ્ટ્રમંડળ રમતોના બર્મિંગહામમાં સેમિફાઇનલમાં થઈ હતી, જેમાં સિંધુએ 21-19, 21-17થી જીત મેળવી હતી. હવે બંને ખેલાડીઓ વચ્ચેનો સ્કોર 4-0 થઈ ગયો છે.
સિંધુ માટે આ વર્ષે કોઈપણ ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચવું એ પહેલો મોકો છે. બીજી ક્રમાંકિત ખેલાડી સિંધુ લાંબા સમય સુધી ઈજાને કારણે બહાર રહ્યા બાદ, પુનરાગમન કરીને લયમાં પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
બારમા ક્રમ ધરાવતી તુનજુંગે સેમીફાઇનલમાં ટોચના ક્રમ ધરાવતી અને ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેરોલિના મેરિનને પરાજય આપ્યો હતો. ત્યારબાદ, પી.વી. સિંધુએ સિંગાપુરની યિઓ જિયા મિનને 24-22, 22-20થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મુકાબલા પહેલાં સિંધુના
તુનજુંગે સિંધુ સામે પહેલી જીત સાથે પોતાનો પહેલો વર્લ્ડ ટુર ખિતાબ જીત્યો.