ગુજરાત સામેનો પાછલો પરાજયનો બદલો લેવા માંગે છે દિલ્હી

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી વાળી ગુજરાત ટાઇટન્સનું આ લીગમાં બીજું જ સિઝન છે. પહેલા સિઝનમાં ટીમે બધાને ચોંકાવીને ટોપ કર્યું હતું. ત્યારે બંને ટીમો લીગ સ્ટેજમાં એક વખત ભિડી હતી. તે મુકાબલો ગુજરાત જીતી ગયું હતું.

પાછલી હાર ભૂલીને વાપસી કરવા માંગે છે દિલ્હી

દિલ્હી કેપિટલ્સ માટે ટુર્નામેન્ટની શરૂઆત સારી રહી નથી. ટીમને પોતાના પહેલા મુકાબલામાં લખનૌ સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ તે હારને ભૂલીને આ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગશે.

ગુજરાતની જીતથી શરૂઆત

ચેમ્પિયન ગુજરાત ટીમે આ સિઝનની શરૂઆત જીતથી કરી છે. ઘરઆંગણે રમાયેલા પોતાના પહેલા મુકાબલામાં તેમણે ચેન્નાઈને 5 વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીતમાં શુભમન ગિલ અને રાશિદ ખાનના ઉત્કૃષ્ટ પ્રદર્શન ખાસ ઉલ્લેખનીય રહ્યા હતા. DC સામેની મેચમાં ટીમે ચાર વિદેશી ખેલાડી

IPLમાં આજે GT વિરુદ્ધ DC:

લીગના ઇતિહાસમાં બીજી વખત આમને-સામને થશે આ બંને ટીમો. સંભવિત પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર વિશે જાણો.

Next Story