મોઇન અલીએ લીધા 4 વિકેટ

મોઇન અલીએ ચોક્કસ ગેંદબાજી કરી. તેમણે પહેલા લખનઉના ઓપનર કાઇલ મેયર (53 રન)ને આઉટ કરી ઓપનિંગ પાર્ટનરશીપ તોડી નાખી. ત્યારબાદ કે.એલ. રાહુલ (20 રન)ને પણ પેવેલિયન મોકલી દીધા. ક્રુણાલ પંડ્યા (9 રન) અને માર્કસ સ્ટોઇનિસ (21 રન)ને પણ આઉટ કરી મધ્યમ ક્રમને પણ કમજ

ચેન્નાઈના ઓપનર્સની શતકીય ભાગીદારી

CSKના ઓપનર્સે શતકીય ભાગીદારી કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડીએ 56 બોલમાં 110 રનની ભાગીદારી કરી. આ બંનેની 9 ઇનિંગ્સમાં આ ત્રીજી શતકીય ભાગીદારી હતી.

ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે IPL-16 ના છઠ્ઠા મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 12 રનથી હરાવ્યું

લગભગ ચાર વર્ષ પછી પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર રમતી ટીમે યલો આર્મીએ અહીં છેલ્લા 22 મેચોમાં 19મી જીત મેળવી છે.

ચેન્નાઈએ લખનૌને ૧૨ રનથી હરાવ્યું

મોઈન અલીએ ૪ વિકેટ ઝડપી, ગાયકવાડ-કોન્વેની સદીની ભાગીદારી

Next Story