ફ્રેન્ચાઈઝીએ પાટીદારના IPLમાંથી બહાર થવાની જાહેરાત કરી

ફ્રેન્ચાઈઝીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર મંગળવારે જાહેરાત કરી કે, દુર્ભાગ્યવશ એડીની ઈજાને કારણે રજત પાટીદાર IPL 2023માંથી બહાર થઈ ગયા છે. અમે રજતના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને આ કપરા સમયમાં સમગ્ર ટીમ તેમની સાથે ઉભી છે. કોચ અને મેનેજમેન્ટ

29 વર્ષીય પાટીદાર NCAમાં એન્કલ ઈન્જરીમાંથી સાજા થઈ રહ્યા છે

ફ્રેન્ચાઈઝીને આ જમણા હાથના બેટ્સમેનના આ અઠવાડિયે ફિટ થવાની આશા હતી, પરંતુ એવું બન્યું નથી. આથી હવે બેંગ્લોરને પાટીદારના વિકલ્પ વિશે વિચારવું પડશે. અઝરુદ્દીન એક વિકલ્પ બની શકે છે, જોકે ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી પાટીદારના વિકલ્પની જાહેરાત કરી નથી.

આરસીબીના ટોપ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર

ઘૂંટણની ઈજાને કારણે, પાટીદાર આઈપીએલના ચાલુ સિઝનમાં રમી શકશે નહીં. તેઓ સારવાર માટે યુકે જશે અને ઓપરેશન કરાવશે. હાલમાં, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડોક્ટરોએ તેમને પૂરતો આરામ કરવાની સલાહ આપી છે.

IPL-16માં રજત પાટીદાર રમશે નહીં, યુકેમાં કરાવશે ઓપરેશન

હાલમાં NCAમાં રિહેબ કરી રહ્યા છે; ફ્રેન્ચાઇઝીને તેમના ફિટ થવાની આશા હતી.

Next Story