પંતની કમાણી ₹૧૧૭.૮ કરોડ થઈ છે.
નારેને ₹૧૨૫.૨૫ કરોડની કમાણી કરી છે.
જાડેજાએ ₹૧૪૩.૧ કરોડની કમાણી કરી છે.
ધોનીએ ₹૧૯૨.૮૪ કરોડ કમાયા છે.
વિરાટની કુલ કમાણી ₹૨૦૯.૨ કરોડ છે.
મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ₹૨૧૦.૯ કરોડની કમાણી કરી છે.
આઈપીએલ 2025 ના ટોપ 7 ખેલાડીઓ વિશે જાણો, જેમણે શાનદાર પ્રદર્શનથી મોટી કમાણી કરી છે.