રિટેન ખેલાડીઓ: હરલીન દેયોલ, દયાલન હેમલતા, તનુજા કંવેર, બેથ મૂની. રિલીઝ ખેલાડીઓ: સ્નેહ રાણા, કેથરિન બ્રાઇસ, તૃષા પૂજિથા. બાકી રકમ: ₹૪.૪ કરોડ
રિટેન ખેલાડીઓ: એલિસા હિલી (કેપ્ટન), કિરણ નાવગીરે, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સરવાણી. રિલીઝ ખેલાડીઓ: લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપડા, એસ. યશશ્રી. બચેલા પૈસા: ₹૩.૯ કરોડ
રિટેઇન કરેલા ખેલાડીઓ: શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, મેગ લેનિંગ. રિલીઝ કરેલા ખેલાડીઓ: લોરા હેરિસ, અશ્વિની કુમારી, પૂનમ યાદવ. બાકી રકમ: ₹૨.૫ કરોડ
રિટેન ખેલાડીઓ: સ્મૃતિ મંધાના, ઋચા ઘોષ, રેણુકા ઠાકુર, આશા શોભના. રિલીઝ ખેલાડીઓ: દિશા કસાટ, ઇન્દ્રાણી રોય, નાદીન ડી ક્લર્ક, શુભા સતીશ. બચેલા પૈસા: ₹૩.૨૫ કરોડ
રિટેન ખેલાડીઓ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, અમનજોત કૌર, સૈકા ઈશાક. રિલીઝ ખેલાડીઓ: પ્રિયંકા બાલા, હુમેરા કાઝી, ફાતિમા જાફર, ઈસાબેલ વોંગ. બાકી રકમ: ₹૨.૬૫ કરોડ
હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. પ્રશંસકો તેને સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્પોર્ટ્સ 18 ટીવી ચેનલો પર જોઈ શકશે. જિઓસિનેમા એપ્લિકેશન અને વેબસાઈટ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025નું મિની ઓક્શન આજે, 15 ડિસેમ્બરના રોજ બેંગ્લોરમાં યોજાશે. આ વખતે કુલ 120 ખેલાડીઓ આ ઓક્શનમાં ભાગ લેશે.