એક મિત્રના જણાવ્યા મુજબ, અક્ષયની ગર્લફ્રેન્ડ તેની પાસેથી પૈસાની માંગણી કરી રહી હતી. તેની પાસે અમુક વાંધાજનક તસવીરો અને વીડિયો હતા, જેના દ્વારા તે બ્લેકમેલ કરતી હતી. તે તેનું માનસિક શોષણ કરી રહી હતી. અક્ષયના પરિવારે વિગતવાર તપાસની માંગ કરી છે.
એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં અક્ષયના કાકાએ જણાવ્યું છે કે અક્ષય એક છોકરી સાથે સંબંધમાં હતો અને તે છોકરી છેલ્લા ઘણા દિવસોથી તેને બ્લેકમેલ કરી રહી હતી. કાકા ભોળાનાથ મોહારાણાનું કહેવું છે કે તે છોકરી અને તેની સહેલી અક્ષયના મૃત્યુ માટે જવાબદાર છે.
ઓડિશાના એક સ્થાનિક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે વાવાઝોડા પછી વીજળી ગુલ થઈ ગઈ હતી. ઘરમાં અંધારું હતું અને અક્ષય પોતાના રૂમમાં હતો. રાત્રે લગભગ 10 વાગ્યે જ્યારે પરિવારના સભ્યોએ અક્ષયને બોલાવ્યો ત્યારે કોઈ જવ
ઓડિશાના લોકપ્રિય ડીજે એઝેક્ષ ઉર્ફે અક્ષય કુમારનું મૃતદેહ શનિવારે સાંજે તેમના ભુવનેશ્વર સ્થિત ઘરે મળી આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમનું મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યું છે, જેની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે પરિવારે અક્ષયની ગર્લફ્રેન્ડ પ