યુઝર્સ બોલ્યા- ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે?

ગિફ્ટ તરીકે કાર મળવાના કારણે સોશિયલ મીડિયા પર લોકો રીવાને ટ્રોલ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે 13 વર્ષની રીવાને ગાડી તો ગિફ્ટ કરી દીધી, પણ શું તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે?

રીવાએ કાર સાથે ફોટો શેર કર્યા

13 વર્ષની રીવાએ લાલ રંગના ડ્રેસમાં પોતાની બ્રાન્ડ ન્યૂ કાર સાથેનો એક વીડિયો પોસ્ટ કરીને આ જાણકારી આપી. રીવા પોતાની નવી કાર સાથે પરિવારજનોની સાથે કારની સામે ઊભી છે, જ્યારે તેમની માતા કારની પૂજા કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પરિવારનો આભાર - રીવા

આ સાથે રીવાએ ફૂલોથી શણગારેલી પોતાની કારની તસવીર પણ શેર કરી છે. કાર પર '10M' લખેલો એક મોટો બેલૂન પણ જોવા મળી રહ્યો છે. આ સાથે રીવાએ લખ્યું છે - હું જાણું છું કે હું મોડી છું, પરંતુ છેવટે હું મારા 10 મિલિયન ઇન્સ્ટાગ્રામ પરિવાર અને આ નવા ગિફ્ટ સાથે ઉજવણી

બાળ કલાકાર રીવા અરોરાના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ

તાજેતરમાં જ ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં કામ કરનારી બાળ કલાકાર રીવા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે.

Next Story