આ પાત્ર માટે ઘણા ઓડિશન થયા હતા

અંગૂરી ભાભીના પાત્ર માટે અનેક છોકરીઓના ઓડિશન લેવામાં આવ્યા હતા. આમાંથી ૮૦ છોકરીઓ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ શુભાંગીએ બધી છોકરીઓને પાછળ રાખીને આ સ્પર્ધા જીતી હતી.

અંગૂરી ભાભીના પાત્રથી મળેલી ઓળખ

શુભાંગી અત્રેએ વર્ષ ૨૦૧૬માં શો ‘ભાભીજી ઘર પર હૈં’ માં જોડાયા હતા. આ શો પછી તેમને એક નવી ઓળખ મળી છે.

છેલ્લા એક વર્ષથી પતિથી અલગ રહે છે શુભાંગી

શુભાંગીએ એક ઇન્ટરવ્યુમાં પોતાના લગ્નજીવન અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પિયૂષ અને મેં અમારા સંબંધો ટકાવી રાખવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. અમે છેલ્લા એક વર્ષથી અલગ રહીએ છીએ.

અંગૂરી ભાભીનો ગ્લેમરસ અંદાજ

‘ભાભીજી ઘર પર હૈં’ ફેમ શુભાંગી અત્રે પોતાના પતિ પીયુષથી ૧૯ વર્ષ પછી અલગ થઈ ગયા છે. શુભાંગી ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવે છે.

Next Story