હિંડનબર્ગે અડાણી ગ્રુપ પર શેરબજાર છેડછાડનો આરોપ મૂક્યો હતો

બ્લોક ઇન્ક પહેલાં, હિંડનબર્ગે અડાણી ગ્રુપ સામે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. લગભગ બે મહિના પહેલાં, 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા પછીથી અડાણી ગ્રુપના શેરોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

હિન્ડનબર્ગે બ્લોક ઇન્કના શેરમાં શોર્ટ પોઝિશન લીધી હોવાનું જણાવ્યું

આ રિપોર્ટ સામે આવ્યા પછી થોડી જ વારમાં બ્લોક ઇન્કના શેરમાં લગભગ 20%નો ઘટાડો જોવા મળ્યો છે. શેરમાં આ ઘટાડાથી કંપનીને અબજોનું નુકસાન થયું છે.

હિન્ડનબર્ગે જણાવ્યું, 'અમારા 2 વર્ષના તપાસનો આ પરિણામ છે'

બ્લોક ઇન્ક જે ક્ષેત્રો (લોકવસ્તી વિષયક માહિતી)માં લોકોને મદદ કરવાનો દાવો કરે છે, તે જ ક્ષેત્રોના લોકોનો કંપનીએ પદ્ધતિસર રીતે લાભ ઉઠાવ્યો છે.

અડાણી પછી હિન્ડનબર્ગના નિશાના પર અમેરિકન કંપની

જેક ડોર્સીની બ્લોક ઇન્ક પર છેતરપિંડીના આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કારણે કંપનીનો શેર 20% ઘટ્યો છે.

Next Story