યુઝર્સ દર ખેલાડી દીઠ વાર્ષિક ₹૧૦૦ થી ₹૧,૦૦,૦૦૦ સુધી મોકલી શકશે, પરંતુ ક્રિકેટર પોતે નક્કી કરી શકશે કે તેમને મોકલેલી રાશિ સ્વીકારવી છે કે ના.
જણાવી દઈએ કે અશનીર ગ્રોવર હાલમાં એક કોર્ટ કેસ લડી રહ્યા છે. ભારતપેએ તેમના પર કંપનીમાં કામ કરતી વખતે ૮૮.૬ કરોડ રૂપિયાનું ગોટાળા કરવાનો આરોપ મૂક્યો છે.
ક્રિકપે એક રિયલ મની ગેમિંગ એપ છે. આ એપ દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો પોતાની વર્ચ્યુઅલ ક્રિકેટ ટીમ બનાવી શકશે. ખેલાડીઓના લાઈવ મેચ પરફોર્મન્સના આધારે કેશ પ્રાઇઝ જીતી શકશે.
PL પહેલાં CrickPe એપ લોન્ચ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ MPL અને ડ્રીમ 11 નું વર્ચસ્વ સમાપ્ત કરવાનો છે.