જેન્ડર ટેસ્ટની શરૂઆતમાં, સ્ત્રી ખેલાડીઓને ફિઝિશિયનની સામે કપડાં વગર ચાલવું પડતું હતું. આને 'ન્યુડ પરેડ' નામ આપવામાં આવ્યું હતું. યોગ્ય તપાસના નામે, મહિલા ખેલાડીઓને પીઠના ભાગે સુવાડીને પગને વાળીને છાતી સાથે ચિપકાવવાનું કહેવામાં આવતું હતું.
રમતોમાં સૌપ્રથમ 1950માં જાતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ સૌપ્રથમ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, તે સમયે એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેટલાક પુરુષ એથ્લેટ્સ સ્ત્રીઓના વેશમાં સ્ત્રીઓની કેટેગ
વર્લ્ડ એથ્લેટિક્સમાં મહિલા શ્રેણીમાં મહિલા ટ્રાન્સજેન્ડરના રમવા પર ૩૧ માર્ચ, શુક્રવારથી પ્રતિબંધ મૂકવામાં આવશે તેમ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશનના અધ્યક્ષ સેબેસ્ટિયન કોએએ જાહેરાત કરી છે. આ પહેલાં વર્લ્ડ એથ્લેટિક્સમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓ મ
જેના કારણે શરૂ થઈ ગુપ્ત અંગોની તપાસ; હવે ફરી શા માટે ચર્ચામાં છે એથ્લેટ્સની જાતિ પરીક્ષણ