અહીં ખૂબ જ સુંદરતા છવાયેલી છે જે લોકોને ખૂબ પસંદ આવે છે.
કારણ કે અહીંની સુંદરતા જોવાલાયક છે.
કિલ્લાની અંદર ફિનલેન્ડના લશ્કરી ઇતિહાસથી સમૃદ્ધ એક સંગ્રહાલય છે.
૧૮મી સદીમાં એક દરિયાઈ કિલ્લા તરીકે બાંધવામાં આવેલ.