જો તમને બિયર ગમે છે, તો ચેર્નિહિવમાં તમને મજા આવશે

આ પ્રખ્યાત યુક્રેનિયન પીણા 'ચેર્નિહિવસ્કે'નું કેન્દ્ર છે.

ઉત્તરી યુક્રેનમાં દેસ્ના નદીના કાંઠે આવેલું છેર્નિહિવ

ચેર્નિહિવ, ચેર્નિહિવ ઓબ્લાસ્ટ પ્રાંતનું પ્રશાસનિક કેન્દ્ર છે. તે મધ્યયુગીન સ્થાપત્ય, ખાસ કરીને સોનેરી ગુંબજવાળા કેથરિન ચર્ચ માટે પ્રસિદ્ધ છે.

સ્થાપનાની ચોક્કસ તારીખ અજ્ઞાત છે

સંધિમાં, કિવ પછી ચેર્નિહિવને યુક્રેનનું બીજું સૌથી મહત્વનું કેન્દ્ર ગણાવાયું હતું.

ચેર્નિહિવ યુક્રેનના સૌથી જૂના શહેરો પૈકી એક છે

રાજકુમાર ઓલેહ અને બાયઝેન્ટિયમ વચ્ચે થયેલી રશિયા-બાયઝેન્ટાઇન સંધિમાં સૌપ્રથમ 907માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Next Story