પહેલીવાર આવો છો? તો આ વાતો જાણવી જરૂરી છે

પામના અવલોકન ડેકથી શરૂઆત કરો

અહીંથી તમે દુબઈના દરિયાકાંઠા અને પામ ટાપુઓની આખી પરિક્રમાનો અદ્ભુત નજારો માણી શકો છો.

શહેરી વિસ્તારોથી લઈને હોટલો, દરિયાકાંઠા અને ઘણું બધું

દુબઈમાં રહો ત્યારે આ સ્થળની મુલાકાત ચોક્કસ લો.

બુર્જ ખલીફા ઉપરાંત, પામ દ્વીપ પણ સંયુક્ત આરબ અમીરાતમાં જોવાલાયક સ્થળોમાંથી એક છે

પામ દ્વીપ વિશ્વના સૌથી મોટા માનવ નિર્મિત દ્વીપો છે.

Next Story