અહીંના દરિયાઈ જીવો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે

અહીં રહેતા લોગરહેડ કાચબા આ ટાપુ સમૂહના સૌથી મોટા આકર્ષણોમાંથી એક છે.

કેનેરી ટાપુઓની મુલાકાતે સંગ્રહાલયો અને પુરાતત્વીય ઉદ્યાનોનું દર્શન અનિવાર્ય

આ ટાપુસમૂહની કુદરતી સુંદરતાની સાથે સાથે અહીં તમને અનેક સંગ્રહાલયો અને પુરાતત્વીય ઉદ્યાનો પણ જોવા મળશે.

આ પ્રવાસ દરમિયાન જ્વાળામુખી વિસ્ફોટવાળા પર્વતો જોવા મળશે

આ પ્રવાસ દરમિયાન તમને ઘણાં ઐતિહાસિક સ્મારકો પણ જોવા મળશે જે આ પ્રવાસને અત્યંત યાદગાર બનાવશે.

કેનેરી ટાપુઓ સ્પેનના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંથી એક છે

જો તમે સ્પેનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો કેનેરી ટાપુઓ સ્પેનમાં મુસાફરી કરવાના શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ.

Next Story