ખુશી કપૂરે વેદાંગને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી

થોડા સમય પહેલાં ખુશીએ વેદાંગને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્ટોરી મૂકીને તેમને ટેગ પણ કર્યા હતા.

શું ખુશી અને વેદાંગ ખરેખર ડેટ કરી રહ્યા છે?

ખુશી અને વેદાંગે સત્તાવાર રીતે હજુ સુધી આ બાબતમાં કંઈપણ કહ્યું નથી, પરંતુ બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે.

જહાંવી, ખુશી અને વેદાંગ એકસાથે જોવા મળ્યા

બીજા ફોટામાં જહાંવી અને ખુશી બેઠા છે અને તે જ સમયે ખુશીના ખભા પર વેદાંગે હાથ મૂક્યો છે.

ખુશી કપૂર બહેન સામે બોયફ્રેન્ડ સાથે જોવા મળી

મીડિયા અહેવાલો અનુસાર, ખુશી અને વેદાંગ સંબંધમાં છે, જોકે બંનેએ હજુ સુધી આ વાતને સત્તાવાર રીતે સ્વીકારી નથી.

Next Story