એલન મસ્કે X ને વધુ ઉપયોગી બનાવવા માટે આ મોટું પગલું ભર્યું છે.
બ્રેકિંગ ન્યુઝ અને ટોપિક શોધવામાં રડાર ટૂલ મદદ કરશે.
અહેવાલો મુજબ, Grokનું સ્વતંત્ર એપ્લિકેશન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.
મફત Grok AI પર દર 2 કલાકમાં માત્ર 10 સંદેશા મોકલી શકાશે.
Grok AIના મફત ઉપલબ્ધ થવાથી ChatGPT અને Gemini AI પર અસર પડશે.
પહેલાં Grok ને સબ્સ્ક્રાઇબ કરવું જરૂરી હતું, પરંતુ હવે તે મફત છે.
એલન મસ્કે તમામ X યુઝર્સ માટે Grok AI મફત કર્યું છે.
હવે X પર બધા જ યુઝર્સને મફતમાં AI ચેટબોટ Grok મળશે!