આરબીઆઈ ગવર્નરનો પ્રવાસ

ડિસેમ્બર 2018માં શક્તિકાંત દાસની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય અર્થતંત્રએ અનેક મહત્વનાં સંકટોનો સામનો કર્યો હતો.

અર્થતંત્રમાં તેમનું યોગદાન

શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવ્યું અને ડિજિટલ ક્ષેત્રમાં સુધારા કર્યા, જેના કારણે ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી વૃદ્ધિ થઈ.

વ્યાજ દરો અને મોંઘવારીનો પડકાર

શક્તિકાંત દાસે મોંઘવારીનો સામનો કરવાના પડકાર વચ્ચે માત્ર રોકડ અનામત ગુણોત્તરમાં ઘટાડો કર્યો, રેપો દર સ્થિર રાખ્યો.

વૈશ્વિક સંકટોનો સામનો

શક્તિકાંત દાસે નાણામંત્રીનો આભાર માન્યો અને આરબીઆઈની ટીમના યોગદાનની પ્રશંસા કરી, જેણે કઠિન પડકારોમાંથી અર્થતંત્રને બહાર કાઢવામાં મદદ કરી.

પીએમ મોદીનો આભાર

શક્તિકાંત દાસે પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી સીતારમણનો આભાર માન્યો છે, જેમના માર્ગદર્શનથી તેઓ પ્રેરિત થયા છે.

નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રા

કેન્દ્ર સરકારે નાણાં મંત્રાલયના રેવેન્યુ સેક્રેટરી શ્રી સંજય મલ્હોત્રાને નવા RBI ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪થી પોતાનો કાર્યભાર સંભાળશે.

રિઝર્વ બેંકના ગવર્નર તરીકે શક્તિકાંત દાસનો કાર્યકાળ

શક્તિકાંત દાસનો છ વર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. તેમણે ભારતીય અર્થતંત્રને અનેક સંકટોમાંથી બહાર કાઢ્યું અને મહત્વપૂર્ણ નીતિગત સુધારાઓ કર્યા.

શક્તિકાંત દાસનો નિવૃત્તિકાળ: છ વર્ષનો RBI ગવર્નર તરીકેનો કાર્યકાળ પૂર્ણ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમણે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો છે.

Next Story