લક્ષ્ય સેન - બેડમિન્ટનના ચમકતા તારા

લક્ષ્ય સેને 2024માં પોતાના આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે.

અભિષેક શર્મા - યુવા ક્રિકેટનો નવો તારો

અભિષેક શર્માએ 2024માં પોતાના કૌશલ્ય અને શાનદાર બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા.

રાધિકા મર્ચન્ટ - એલિટ લાઇફસ્ટાઇલનું પ્રતીક

રાધિકા મર્ચન્ટ રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા અને અનંત અંબાણીની પત્ની છે.

પૂનમ પાંડે - વિવાદોની રાણી

પૂનમ પાંડે તેમના બોલ્ડ અવતાર અને સોશિયલ મીડિયા પરની સક્રિયતા માટે જાણીતા છે. 2024માં તેમના અનેક વિવાદો અને પ્રોજેક્ટ્સે તેમને ચર્ચામાં રાખ્યા.

શશાંક સિંહ - ઉદીયમાન ક્રિકેટર

શશાંક સિંહે 2024માં પોતાના જોરદાર પ્રદર્શન અને શાનદાર બેટિંગ કૌશલ્યથી ક્રિકેટ ચાહકોને મોહિત કર્યા.

પવન કલ્યાણ - સુપરસ્ટારથી નેતા બન્યા

તેલુગુ સિનેમાના સ્ટાર અને જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણે 2024માં પોતાની રાજકીય રેલીઓ અને ફિલ્મો દ્વારા ખૂબ ધ્યાન ખેંચ્યું.

હાર્દિક પંડ્યા - ક્રિકેટના સુપરસ્ટાર

હાર્દિક પંડ્યાએ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની કરીને IPL જીત્યું અને ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ચિરાગ પાસવાન - યુવાનોના નેતા

લોક જનશક્તિ પાર્ટી (LJP) ના યુવા નેતા ચિરાગ પાસવાને 2024 માં પોતાની રાજનીતિ અને વિચારધારાથી જનતાનું ધ્યાન ખેંચ્યું.

નીતીશ કુમાર - બિહારના પરિવર્તનના પ્રતીક

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 2024માં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેના કારણે રાજ્યમાં પરિવર્તન જોવા મળ્યું છે.

વિનેશ ફોગાટ - પેરિસ ઓલિમ્પિકથી રાજનીતિ સુધીનો પ્રવાસ

વિનેશ ફોગાટને 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ મુકાબલા પહેલાં અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો અને હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક જીતીને ધારાસભ્ય બન્યા.

2024માં ભારતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી હસ્તી

વર્ષ 2024માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ શોધાયેલી હસ્તી કોઈ ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર નહીં, પરંતુ એક મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ રહી.

Next Story