ભાઈ જગતાપ

કોંગ્રેસ નેતા ભાઈ જગતાપે ચૂંટણી પંચ પર પણ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, "ચૂંટણી પંચ એક કૂતરું છે" અને પીએમ મોદીના બંગલા બહાર બેઠેલા કૂતરાની જેમ કામ કરી રહ્યું છે.

સેમ પિત્રોડા

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ જાતિવાદી ટિપ્પણી કરતાં કહ્યું કે ઉત્તર ભારતના લોકો ગોરા દેખાય છે, જ્યારે પૂર્વ ભારતના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે.

ઇલ્તિઝા મુફ્તી

મહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિઝા મુફ્તીએ ૨૦૨૪માં ‘હિંદુત્વ’ને ‘રોગ’ ગણાવીને વિવાદ ઉભો કર્યો હતો.

ગિરિરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પણ 2024માં ઘણા વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા. છઠ પર્વ પર પૂજા સામગ્રીની ખરીદીને લઈને તેમણે એક ખાસ ધર્મ પર નિશાનો સાધતા શુદ્ધતાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધી

વાશિંગ્ટનમાં રાહુલે એક શીખ વ્યક્તિને પૂછ્યું કે શું ભારતમાં તેમને પગડી પહેરવા, કડા પહેરવા અને ગુરુદ્વારા જવાની છૂટ છે.

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવે બિહારમાં નીતીશ કુમારની મહિલા સંવાદ યાત્રા પર વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે નીતીશ કુમાર "આંખો સેંકવા જઈ રહ્યા છે."

મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને ભાજપને "ઝેરી સાપ" ગણાવ્યા અને એટલું જ નહીં, આ સાપને મારી નાખવો જોઈએ એવું પણ કહ્યું. આ ઉપરાંત, તેમણે પીએમ મોદી પર "જૂઠાણાના સરદાર" હોવાનો આરોપ મૂક્યો અને તેમની સરકારની તુલના "તૈમૂર લંગ" સાથે કરીને નિશાન

2024 નું સમાપન: આ વિવાદાસ્પદ નિવેદનોએ મચાવી હોબાળો

2024માં ભારતીય રાજકારણમાં કેટલાક નેતાઓના નિવેદનોએ ખાસો વિવાદ સર્જ્યો હતો. આ નિવેદનોએ માત્ર રાજકીય જગતમાં જ નહીં, પણ મીડિયા અને જનતામાં પણ ભારે ચર્ચા ઉભી કરી હતી.

Next Story