વનડે ઘટ્યા, ટી-20માં તેજીથી વધારો

આંકડા પર નજર કરીએ તો, 2003થી 2007 દરમિયાન 221 ટેસ્ટ, 733 વનડે અને 50 ટી-20 મેચ રમાયા હતા. 2008થી 2012ના 5 વર્ષમાં 212 ટેસ્ટ, 654 વનડે અને 248 ટી-20 મેચ રમાયા. ત્યારબાદના 5 વર્ષમાં 222 ટેસ્ટ, 631 વનડે અને 338 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા. આ સમયગાળા દ

IPLનું આગમન: ટી-20 પછી 5 વર્ષ

2003માં ઈંગ્લેન્ડમાં 'ટ્વેન્ટી-20 કપ' નામના પ્રથમ ટી-20 મેચ રમાયા હતા, જે બાદમાં 'નેટવેસ્ટ ટી-20 બ્લાસ્ટ' તરીકે ઓળખાવા લાગ્યા. 17 ફેબ્રુઆરી 2005ના રોજ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. બે વર્ષ બાદ, દક્ષિણ આફ્રિક

IPL પછી 80% ટેસ્ટ મેચોમાં પરિણામ:

વનડેમાં ૧૭ વખત ૪૦૦થી વધુનો સ્કોર નોંધાયો; ૫ વર્ષમાં ૧૪૦૦થી વધુ T20I મેચો રમાઈ.

ઇન્ડિયન પ્રીમિયર લીગનો ૧૬મો સીઝન કાલથી શરૂ

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદમાં સીઝનનો પહેલો મેચ રમાશે. લગભગ ૧૫ વર્ષ પહેલાં, ૧૮ એપ્રિલ ૨૦૦૮ના રોજ KKR અને RCB વચ્ચે ટુર્નામેન્ટના ઇતિહાસનો પહેલો મેચ રમાયો હતો.

Next Story