અવંતિકા ફરી પ્રેમમાં!

ઈન્ડિયા ટુડેના અહેવાલો મુજબ, અવંતિકાને તેમના જીવનમાં ફરીથી પ્રેમ મળ્યો છે અને તેઓ ખૂબ જ ખુશ છે.

યુઝર્સ બોલ્યા- ખરાબ સંબંધ કરતાં અલગ થવું સારું

અવંતિકા અને ઇમરાનના છૂટાછેડાના સમાચાર આવ્યા બાદ તેમના ફોલોઅર્સ તેમના સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અવંતિકાએ છૂટાછેડાનો સંકેત આપ્યો

ગીતના વીડિયોમાં લખ્યું છે - "તે છૂટાછેડા તેના માટે સૌથી સારી વાત હતી". આ પર અવંતિકાએ ક્લિપ શેર કરતાં લખ્યું - "માત્ર તેમના માટે જ નહીં".

આમિરના ભત્રીજા ઈમરાન ખાનનો છૂટાછેડા!

અભિનેતા ઈમરાન ખાનની પત્ની અવંતિકા મલિકે ૨૨ માર્ચના રોજ સોશ્યલ મીડિયા પર એક રહસ્યમયી પોસ્ટ શેર કરી હતી, જેના પછીથી લોકો કપલના છૂટાછેડાની અટકળો લગાવી રહ્યા છે.

Next Story