વીડિયો શેર કરતાં લખાયેલ કેપ્શન

તેમણે વીડિયો શેર કરતાં લખ્યું, 'મિત્રો, મારો બોબ (બોબી દેઓલ) કેટલાક સારા રોલની તૈયારી કરી રહ્યો છે'.

બોબી 'अपને 2' માં જોવા મળશે

બોબી દેઓલના કામની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' અને અનિલ શર્મા દ્વારા નિર્દેશિત 'अपने 2'માં જોવા મળશે. આ પહેલાં તે 'આશ્રમ' વેબ સિરીઝમાં બાબા નિરળાના પાત્રમાં જોવા મળ્યા હતા.

ધર્મેન્દ્રનો વર્કફ્રન્ટ

ધર્મેન્દ્રના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા છે. પરંતુ ૮૭ વર્ષની ઉંમરે તેઓ ફરી એકવાર કમબેક કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ તેઓ કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની"માં જોવા મળશે.

54 વર્ષની ઉંમરે બોબીનો ઇન્ટેન્સ વર્કઆઉટ

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રએ તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પુત્ર બોબી દેઓલનો એક વર્કઆઉટ વિડીયો શેર કર્યો છે, જેમાં બોબી જીમમાં ઇન્ટેન્સ વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે.

Next Story