બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી મુંબઈ એરપોર્ટ પર પરિવાર સાથે

તાજેતરમાં શિલ્પા શેટ્ટીને તેમના સમગ્ર પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. શિલ્પા તેમના પુત્રનો હાથ પકડીને ચાલતી દેખાઈ હતી. જ્યારે તેમના પતિ રાજ કુંદ્રા પેપરાઝીથી ચહેરો છુપાવતા દેખાયા હતા. શિલ્પાના લુકની વાત કરીએ તો તેમણે બ્લુ ડેનિમ, શર્ટ અને

૧૯૯૩માં શાહરુખ ખાનની ફિલ્મ 'બાજીગર'

બોલિવુડમાં પગ મૂકનાર શિલ્પાએ પોતાના કરિયરની શરૂઆત કન્નડ ઈન્ડસ્ટ્રીના જાહેરાતોમાં મોડેલિંગથી કરી હતી. ફર્સ્ટ લુક સામે આવતા જ ચાહકોનો ઉત્સાહ છલકાઈ ગયો છે.

શિલ્પા શેટ્ટી સાઉથમાં એન્ટ્રી કરી રહી છે

બોલિવૂડ બાદ, શિલ્પા હવે સાઉથ ફિલ્મોમાં પદાર્પણ કરી રહી છે. ૧૮ વર્ષ પછી, તેઓ કન્નડ ફિલ્મ 'કેડી ದ ದೆವಲ್' (KD - The Devil)માં જોવા મળશે.

એરપોર્ટ પર બાળકો સાથે જોવા મળી શિલ્પા શેટ્ટી

પાપારાઝીથી ચહેરો છુપાવતા જોવા મળ્યા રાજ કુંદ્રા

Next Story