કેટલાકે તેમના વખાણ પણ કર્યા અને કહ્યું કે સિદ્ધાર્થ ખૂબ નસીબદાર છે કે તેમને આપ મળ્યા.
વ્હાઇટ મોનોકિની અને બ્લેક એન્ડ વ્હાઇટ સારોંગમાં કિયારા સર્ફિંગ બોર્ડ સાથે ફોટોશૂટ કરાવતી જોવા મળી.
કિઆરા આડવાણી આજકાલ ચાહકોમાં ખૂબ ચર્ચામાં છે. કારણ કે તે બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ પૈકીની એક છે.
કિઆરાના હોટ લુકને લોકો ખૂબ પસંદ કરે છે. તેમની અદાઓમાં લોકો એવા ફિદા છે કે તેઓ ખુદને ભૂલી જાય છે.