પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે આદિત્ય

આ ફિલ્મમાં રોનિત રોય પણ પોલીસ અધિકારીના રોલમાં છે. કુલ મળીને ફિલ્મનો ટ્રેલર ખૂબ જ રોમાંચક અને રહસ્યમયી છે. વર્ધન કેતકરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 7 એપ્રિલ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આદિત્યનો બેફામ હોટ લુક

આદિત્ય કપૂરની આગામી ફિલ્મમાં તેમનો બેફામ હોટ લુક દર્શકોના દિલ જીતી લેશે. આ ઉપરાંત, ડબલ રોલના કારણે ફિલ્મમાં રોમાંચક ટ્વિસ્ટ પણ જોવા મળશે.

આદિત્ય રોય કપૂર-મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ ગુમરાહનો ટ્રેલર રિલીઝ

૨ મિનિટ ૨૩ સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત મૃણાલ ઠાકુરના ડાયલોગ "સ્પેક્ટર એક સ્માર્ટ ક્રિમિનલ છે"થી થાય છે. જ્યારે આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે.

આદિત્ય રોય કપૂર-મૃણાલ ઠાકુરની ગુમરાહનો ટ્રેલર રિલીઝ

એક હત્યા, બે એકસરખા શંકાસ્પદ, રોમાંચ અને સસ્પેન્સથી ભરપૂર છે આ ફિલ્મ.

Next Story