એક કરતાં એક હિટ ફિલ્મો આપનાર રણવીર સિંહને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે અભિનેતાએ જણાવ્યું કે એક પ્રોડ્યુસરે તેમને કહ્યું હતું કે સ્માર્ટ અને સેક્સી બનો.
પિંકવિલા સાથે વાત કરતાં આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે તેમને પણ શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો.
હિરોઈનો જ નહીં, પણ રવિ કિશન, આયુષ્માન, રણવીર જેવા પુરુષ અભિનેતાઓ પર પણ કાસ્ટિંગ કાઉચનો સાયા છે.