યુઝર્સે ફોટો પર ખૂબ પ્રતિક્રિયા આપી

સેલેબ્સની સાથે સાથે સોશિયલ મીડિયા યુઝર્સે પણ કપલને શુભેચ્છાઓ પાઠવી છે. એક યુઝરે લખ્યું- ‘વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ, આવા અનેક વર્ષો આવવાના બાકી છે.’ બીજા યુઝરે લખ્યું- ‘બંનેને જોઈને એવું લાગે છે કે જોડીઓ સ્વર્ગમાં બનાવવામાં આવે છે.’ ત્રીજા યુ

જાહ્નવી અને ખુશી કપૂરે આપી શુભેચ્છાઓ

ફોટા સામે આવ્યા પછી જ સેલેબ્સ અંશુલાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સૌતેલી બહેન જાહ્નવી કપૂરે ફોટા પર હાર્ટ ઇમોજી રિએક્ટ કર્યું છે. જ્યારે અનિલ કપૂરની દીકરી રિયાએ કમેન્ટ સેક્શનમાં "ક્યુટીઝ" લખ્યું છે.

અર્જુન કપૂરની બહેન અંશુલાએ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથેના સંબંધને કર્યો સત્તાવાર

સોશિયલ મીડિયા પર અંશુલાએ માલદીવની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અને રોહન સમુદ્ર કિનારે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. પોસ્ટ શેર કરતાં અંશુલાએ લખ્યું છે - 366. આનો અર્થ એ થાય છે કે આ કપલના સંબંધને એક વર્ષ પૂર્ણ થયું છે.

અર્જુન કપૂરની બહેન અંશુલાએ સંબંધને આપી મંજૂરી

પોતાના બોયફ્રેન્ડ સાથે દરિયામાં રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા. જાહ્નવી, ખુશી અને કાકી મહિપ કપૂર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી.

Next Story