તેઓ પોતાના ડાન્સ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઈજામાંથી સાજા થયા બાદ ધનશ્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક નવો ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે ફરી એકવાર શાનદાર ડાન્સ મુવ્સ દર્શાવ્યા છે. વાસ્તવમાં, ગયા વર્ષે સપ્ટેમ્બર
એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું ‘વેલકમ બેક’ તો બીજાએ લખ્યું, ‘તમારા ડાન્સને ખૂબ મિસ કર્યો’.
આ વીડિયોમાં ધનશ્રી વર્મા રિકવરી બાદ ખૂબ ફિટ લાગી રહી છે. વીડિયો શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું, "ડોક્ટરે મને થોડો 'ડાન્સ કરવાની પરવાનગી આપી દીધી છે."
ઈજા પછી પહેલો ડાન્સ વીડિયો શેર કર્યો, ફેન્સ બોલ્યા- અમે તમારા ડાન્સને ખૂબ મિસ કર્યો.