પ્રીતિ ઝિન્ટાએ આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું - "હેપી બર્થડે માય ડાર્લિંગ!" અભિષેક બચ્ચને પણ આ પોસ્ટ પર રેડ હાર્ટ પોસ્ટ કર્યું. જ્યારે સુઝૈનના ભાઈ ઝાયદ ખાને લખ્યું - "હેપી હેપી બર્થડે માય ડાર્લિંગ બિગ બોય રેહાન! તું ૧૭ વર્ષનો થયો. અમને બધાને તારા પર ખ
સુઝૈન ખાને જૂની ફોટો અને વીડિયો સાથે પોસ્ટ શેર કરી અને લખ્યું - મારી લાઇફની સૌથી બ્રાઇટ લાઇટ રે ને હેપ્પી બર્થડે! મને ખબર છે કે ભગવાને મારા પર ખૂબ પ્રેમ કર્યો છે કેમ કે તેમણે મને તને દીકરા તરીકે આપ્યો. મને તારા પર ખૂબ ગર્વ છે.
સુઝેન બેબી રેહાનને ગાલ પર કિસ કરતી અને તેમને ગળે લગાવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત, સુઝેને પોતાના નાના દીકરા હૃદયન રોશન સાથે પણ કેટલીક તસવીરો શેર કરી છે.
સુઝેન ખાને પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી, લખ્યું- તું મારા જીવનનું સૌથી તેજસ્વી પ્રકાશ છે!