પ્રિયંકાનું કહેવું છે કે કામ કરતી મહિલાઓએ આ વિષય પર ચોક્કસ વિચારવું જોઈએ

પ્રિયંકાએ કામકાજી મહિલાઓને સલાહ આપી છે કે તેઓ પૈસા બચાવીને ઈંડા ફ્રીઝ કરાવવા વિશે ચોક્કસ વિચારવું જોઈએ. આથી કોઈ ફરક પડતો નથી. ફ્રીઝ કરાયેલા ઈંડાની ઉંમર હંમેશા એટલી જ રહે છે.

ઈંડા ફ્રીઝ કરાવ્યા પછી મને સ્વતંત્રતાનો અનુભવ થયો - પ્રિયંકા

પ્રિયંકાએ વધુમાં જણાવ્યું, 'જ્યારે મેં મારા ઈંડા ફ્રીઝ કરાવ્યા, ત્યારે મારું લગ્ન પણ થયું ન હતું. હું નિકને ડેટ પણ કરતી ન હતી. ઈંડા ફ્રીઝ કરાવ્યા પછી મને ખૂબ સ્વતંત્રતાનો અનુભવ થયો, કારણ કે મને મારા કરિયરમાં હજુ ઘણું બધું હાંસલ કરવાનું હતું.

મને બાળકો ખૂબ ગમે છે, હંમેશા મા બનવાની ઈચ્છા હતી

પ્રિયંકા ચોપડાએ ડેક્ષ શેફર્ડને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેમને હંમેશાથી બાળકો ખૂબ જ ગમતાં હતાં. તેમણે કહ્યું, ‘મને હંમેશાં બાળકો ખૂબ ગમતાં હતાં. મારી ઈચ્છા હતી કે હું મા બનું કારણ કે મને બાળકો સાથે ખૂબ જ ગાઢ લાગણી છે. મેં યુનિસેફમાં પણ

પ્રિયંકાએ લગ્ન પહેલાં ઈંડા ફ્રીઝ કરાવ્યા હતા

તેમણે જણાવ્યું- 35 વર્ષ પછી માતા બનવામાં મુશ્કેલી પડે છે; મહિલાઓને ઈંડા ફ્રીઝ કરાવવાની સલાહ આપી.

Next Story