તનિષા મુખર્જી

કાજોલની બહેન અને અનેક ફિલ્મોમાં જોવા મળેલી તનિષા મુખર્જીએ ૩૯ વર્ષની ઉંમરે પોતાના ઈંડા ફ્રીઝ કરાવ્યા હતા. તનિષાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ૩૩ વર્ષની હતી ત્યારે જ તેમણે આવું કરવાનું વિચાર્યું હતું. જોકે, તે સમયે ડોક્ટરોએ તેમને આમ કરવાથી રોક્ય

ચાલો જોઈએ કઈ બોલિવુડ અભિનેત્રીઓએ આ પદ્ધતિ અપનાવી છે

પ્રખ્યાત ટીવી અભિનેત્રી મોના સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ 34 વર્ષની ઉંમરે તેમના ઈંડા ફ્રીઝ કરાવ્યા હતા. આમ કર્યા પછી તેઓ પૂર્ણપણે મુક્ત અનુભવે છે. મોનાનું કહેવું છે કે, હાલમાં તેઓ બાળકોને જન્મ આપવા માટે માનસિક રીતે તૈયાર નથી.

એગ્સ ફ્રીઝિંગ શું છે?

આ એક સામાન્ય પદ્ધતિ છે જેમાં સ્ત્રીના ગર્ભાશયમાંથી સ્વસ્થ ઈંડા કાઢીને તબીબી દેખરેખ હેઠળ સંગ્રહ કરવામાં આવે છે. બાદમાં, જ્યારે પણ સ્ત્રી ગર્ભવતી બનવા માંગે છે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.

પ્રિયંકા સિવાય આ અભિનેત્રીઓએ પણ કરાવ્યું ઈંડા ફ્રીઝ

મોના સિંઘથી લઈને રાખી સાવંત સુધી; કાજોલની બહેન પણ આ યાદીમાં સામેલ છે.

Next Story