પ્રિયંકાના આ 'સ્લિપ ઓફ ટંગ' પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ મીમ બનાવી રહ્યા છે. કેટલાક લોકો પ્રિયંકાના તમિળ અને તેલુગુમાં તફાવત ન સમજવા બાબતને લઈને નિશાના પર લઈ રહ્યા છે.
પ્રિયંકાએ આગળ કહ્યું- બોલિવૂડે ઘણી પ્રગતિ કરી છે. તમારી પાસે મેઇનસ્ટ્રીમ બિગ એક્શન ફિલ્મો છે, લવ સ્ટોરી છે અને સાથે ડાન્સ પણ છે. આ ઉપર ઇન્ટરવ્યુઅરે કહ્યું- RRR... તેઓ એટલું કહેતાં જ પ્રિયંકા બોલી પડી- ના, RRR તમિલ ફિલ્મ છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન, ડેક્સ શેફર્ડે બોલિવુડની સરખામણી 1950ના દાયકાના હોલિવુડ સાથે કરી હતી, જ્યાં થોડા જાણીતા સ્ટુડિયો અને સ્ટાર્સ સમગ્ર ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા. આના જવાબમાં પ્રિયંકાએ કહ્યું - હા, એક સમય હતો જ્યારે માત્ર પાંચ સ્ટુડિયો અને પાંચ અભિનેતાઓ હ
યુઝર્સે કહ્યું- શું તમને તમિલ અને તેલુગુમાં ફરક ખબર નથી?