રાજકારણ માટે ફિલ્મો છોડી, હવે ફરી વાપસી કરવા તૈયાર

રામ્યાએ ફિલ્મોમાં પ્રવેશ દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની 2003માં આવેલી ફિલ્મ 'અભી'થી કર્યો હતો. આ ઉપરાંત તેમણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. 2012માં રાજકારણમાં જોડાયા બાદ તેમણે ફિલ્મો છોડવાની જાહેરાત કરી હતી.

રાહુલ ગાંધીએ ભાવનાત્મક રીતે ખૂબ મદદ કરી

રામ્યા 2012માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યુવા પાંખ સાથે જોડાયા હતા. 2013માં તેમને કર્ણાટકના મંડ્યામાંથી ઉપચુંટણી લડવાની તક મળી, જેમાં તેઓએ જનતા દળ (સેક્યુલર)ના સી.એસ. પુટ્ટારાજુને 67,000થી વધુ મતોથી હરાવ્યા હતા. જોકે 2014માં યોજાયેલી લોકસભા ચુંટણીમાં

દુઃખ અને પીડાને ક્યારેય કામમાં અડચણ ન બનવા દીધા

પિતા ગુમાવ્યા પછી આત્મહત્યાના વિચારો આવ્યા હતા

કન્નડ અભિનેત્રી રામ્યાએ જણાવ્યું- તે સમયે રાહુલ ગાંધીએ ભાવનાત્મક ટેકો આપ્યો હતો.

Next Story