બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાના સ્ટાઇલિશ લુક્સની સાથે સાથે ફિટનેસથી પણ લોકોને ખૂબ પ્રેરણા આપે છે

તાજેતરમાં જ તેમનો એક વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ ઇન્ટેન્સ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. લુકની વાત કરીએ તો તેઓ બ્લેક ટોપ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

લીલા રંગની સાડીમાં અત્યંત રૂપાળી લાગી રહી હતી.

ફિલ્મના રિલીઝની વાત કરીએ તો, 'એનટીઆર 30' આગામી વર્ષે 5 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ જુનિયર એનટીઆરની પહેલી સોલો પેન ઇન્ડિયા ફિલ્મ છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકશે

જાણવા મળ્યું છે કે, જાહ્નવી કાપૂર ટૂંક સમયમાં જુનિયર એનટીઆરની ફિલ્મ દ્વારા ટોલીવુડમાં પદાર્પણ કરશે. આ ફિલ્મનો એક પોસ્ટર જાહ્નવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર પણ કર્યો હતો.

જાન્હવી કપૂરનો વર્કઆઉટ વિડીયો

ફિટનેસ માટે જીમમાં કરેલી કઠોર મહેનત, વિડીયો જોઈને ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા.

Next Story