૩૧ થપ્પડ જાહેરમાં પડ્યા, કોઈએ સાથ આપ્યો નહીં

એ સમયે તો ડાયરેક્ટર મૌન રહ્યા, પણ તેમની અપમાનનો બદલો લેવાનો નિર્ણય કર્યો. કોન્ટ્રાક્ટના કારણે મીના પણ ફિલ્મ છોડી શકી નહીં. શૂટિંગ શરૂ થયું ત્યારે તે ડાયરેક્ટરે સ્ક્રિપ્ટ બદલાવીને મીનાને થપ્પડ મારવાનો સીન ઉમેર્યો.

ડિરેક્ટરનો ગંદો ઈરાદો અને બદતમીજી

લંચ શરૂ થતાં જ ડિરેક્ટરે ટેબલ નીચે મીના કુમારીના પગ પર પોતાનો પગ મૂક્યો અને હાથ નજીક લાવી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. મીના કુમારી તેના ઈરાદા સમજી ગયા અને જોર જોરથી શોર કરવા લાગ્યા. બહાર ઉભેલા લોકો અંદર આવી ગયા અને સેટ પર ભારે હોબાળો મચી ગયો.

ભણવા માંગતી હતી, ગરીબીમાંથી બહાર નીકળવા માટે 4 વર્ષની ઉંમરથી કરવું પડ્યું એક્ટિંગ

મીના કુમારી ભણવા માંગતી હતી, પરંતુ ગરીબીના કારણે તે શક્ય ન બન્યું. જ્યારે થિયેટર આર્ટિસ્ટ અલી બક્ષ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું, ત્યારે તેઓ 4 વર્ષની મીનાને સેટ પર લઈ જવા લાગ્યા.

જન્મથી જ અનાથાશ્રમ છોડી આવેલા પિતા:

ત્રણ ગર્ભપાત અને પતિના મારકુટથી કંટાળીને મીના કુમારી ડેટોલની બોટલમાં દારૂ ભરીને પીતી હતી.

Next Story