ઉર્વશી ડેરુલો સાથે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં કામ કરશે

તાજેતરમાં ઉર્વશીને અમેરિકન ગાયક જેસન ડેરુલો સાથે જોવા મળ્યા હતા. બંનેએ સાથે મળી પેપરાઝી માટે પોઝ પણ આપ્યા હતા. ઉર્વશી અને જેસન આંતરરાષ્ટ્રીય સંગીત વિડિયો 'જાનુ'માં સાથે કામ કરશે.

ઉર્વશી ટ્રોલ થઈ

આ વિડીયો જોયા બાદ ઉર્વશી રૌતેલાને યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે વિડીયો પર કમેન્ટ કરતાં લખ્યું, 'હળદીની રસમ ચાલી રહી હતી, બેચારી વચ્ચે જ છોડીને ચાલી ગઈ'. તો બીજા એક યુઝરે લખ્યું, 'આ બધું ધ્યાન ખેંચવા માટે કરે છે'.

ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાની અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે

તાજેતરમાં તેમને મુંબઈમાં જોવા મળ્યા હતા, જ્યાં તેઓ 24 કેરેટ ગોલ્ડ શીટ માસ્ક લગાવીને જોવા મળી હતી. તેમના આ અંદાજને જોઈને ચાહકો ચોંકી ગયા હતા. વીડિયોમાં ઉર્વશી ચહેરા પર માસ્ક લગાવીને અહીં-તહીં ફરતી જોવા મળી રહી છે.

ઉર્વશી રૌતેલાએ ગોલ્ડ ફેસ માસ્ક પહેરીને શેરીઓમાં ફર્યા

લોકો ફરી ફરીને જોતા રહી ગયા, યુઝર્સ બોલ્યા- આ બધું ધ્યાન ખેંચવા માટે કરે છે

Next Story