કેરળના ત્રિશૂરથી આશરે 40 કિ.મી. અને કોચીથી 35 કિ.મી.ના અંતરે કોડંગલૂરના મેથલા ગામમાં ચેરામન મસ્જિદ આવેલી છે.
તે પત્નીના ઘરે રહે છે. બાળકો પિતાના બદલે માતાનું ઉપનામ વાપરે છે. સામાન્ય મુસ્લિમ રીતિ-રિવાજોથી વિપરીત અહીં લગ્ન સમયે 'કબૂલ હૈ' નથી કહેવામાં આવતું.
બીજા દિવસે તેમના માતા-પિતા, ભાઈ અને બારાતીઓ પોતાના ગામ પરત ફર્યા, પરંતુ હેરિસ અહીં જ રહી ગયા, કારણ કે અહીંનો રિવાજ જ એવો છે. અહીં દિકરી વિદાય થતી નથી.
ઈદના એક દિવસ પહેલા, મસ્જિદમાં નમાજ અદા કરતી મહિલાઓ; દેશની પહેલી મસ્જિદની કથા.