અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડી સાથેનો પ્રણયસંબંધ, પરંતુ અધૂરી લગ્ન

જીનનું અંગત જીવન ક્યારેય સરળ રહ્યું નથી. વાઇરસના સંક્રમણના કારણે તેમની પુત્રી માનસિક રીતે નબળી જન્મી, જેના કારણે તેઓ ગંભીર ડિપ્રેશનમાં ગરકાવ થયા અને માનસિક રીતે અસ્થિર બની ગયા. સારવાર માટે તેમને 21 ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા, જેના કારણે તેમની યાદશક્

જીનને તેમની નીલી આંખો અને રૂપાળા ચહેરાને કારણે ફિલ્મોમાં સહેલાઈથી કામ મળી ગયું

તેઓ ધનિક પરિવારમાંથી હતાં અને તેમના પિતા ફિલ્મોમાં કામ કરવાના વિરોધી હતા. થોડી ફિલ્મો કર્યા પછી તેઓ ટોચની અભિનેત્રી બની ગયાં. ઓસ્કાર માટે નામાંકન પણ મળ્યાં. પરંતુ એક ખામી હતી – તેમનો અવાજ. જીનનો અવાજ ખૂબ પાતળો હતો, તેમાં ગંભીરતા લાવવા માટે કેટલાક મિત્

ફિલ્મોમાં નાયિકાઓની ઝીલ જેવી નીલી કે સમુદ્ર જેવી ઊંડી આંખો

સૌંદર્યનું આ ઉદાહરણ હોલીવુડની એક અભિનેત્રી પર બરાબર બંધ બેસે છે. તેમનું નામ હતું જીન ટિયરની. 1940ના દાયકામાં ફિલ્મોમાં આવેલી જીન એટલી સુંદર હતી કે તેમને અનેક ફિલ્મોમાં પોતાના સૌંદર્યને છુપાવવા માટે મેકઅપ કરવો પડતો હતો.

સૌંદર્ય છુપાવવા માટે મેકઅપ કરતી હતી જીન

ડિપ્રેશનથી પીડાતી; ૨૧ ઇલેક્ટ્રોશોક થેરાપી બાદ યાદશક્તિ ગુમાવી, ટોચની અભિનેત્રીથી બની ગઈ સેલ્સગર્લ

Next Story