નોરા ફતેહીનો ઓલ બ્લેક લુક

મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયેલી નોરા ફતેહીનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો.

સોશિયલ મીડિયા પર ચાહકોએ મુંબઈ આવવાનું કારણ પૂછ્યું

આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેમના ભારત આવવાના કારણ અંગે ટ્વીટ કરી રહ્યા છે. તેમના વીડિયો પર એક ચાહકે લખ્યું- શું તેઓ ભારતમાં તેમના લગ્નનું સ્થળ નક્કી કરવા આવ્યા છે?

કેઝ્યુઅલ લુકમાં જોવા મળી જોડી

એરપોર્ટ પર બંને અભિનેતાઓ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા. જેન્ડાયા સફેદ ટી-શર્ટ, પેન્ટ અને જેકેટમાં જોવા મળી, જ્યારે ટોમ હોલેન્ડ ગુલાબી ટી-શર્ટ, વાદળી ડેનિમ અને કાળા જેકેટમાં જોવા મળ્યા. ઉપરાંત, ટોમ એક બેકપેક પણ લઈને ફરતા હતા અને કેપ પહેરી હતી.

સ્પાઈડરમેન: હોમકમિંગનાં અભિનેતા અને યુગલ ઝેન્ડાયા અને ટોમ હોલેન્ડ પહેલીવાર સાથે મુંબઈ આવ્યા

કલિના એરપોર્ટ પર આ યુગલને સાથે જોવા મળ્યા હતા. એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે ઝેન્ડાયા સ્મિત કરતી જોવા મળી હતી. જ્યારે ટોમ એરપોર્ટ પરથી બહાર નીકળીને સીધા ગાડી તરફ ગયા હતા.

મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હોલીવુડ સ્ટાર્સ જેન્ડાયા અને ટોમ હોલેન્ડ

પ્રથમ વખત સાથે મુંબઈ આવેલા આ બંને સ્ટાર્સને જોઈને ચાહકો ભારત આવવાના કારણ વિશે ઉત્સુક છે.

Next Story