પૂજા હેગડે પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી

આ ઉપરાંત, શહનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ હાજર રહ્યા હતા. બધાએ સાઉથ ઈન્ડિયન આઉટફિટ પહેરેલા હતા. જે જોઈને ચાહકો ખૂબ ખુશ થયા.

ઈદ પર રિલીઝ થશે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’

સલમાન ખાન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં તેમની સાથે પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાટી, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, અભિમન્યુ સિંહ, શહનાઝ ગિલ, જેસી ગિલ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ અને પલક તિવારી પણ જોવા મળશે.

ભાઈજાન પહેલીવાર લુંગીમાં!

સલમાન ખાન પહેલીવાર લુંગી, શર્ટ અને ગમછામાં જોવા મળી રહ્યા છે. કાળા ચશ્માં અને માથે ટીકા સાથે ભાઈજાનનો સ્ટાઇલ જોવા જેવો છે.

કિસી કા ભાઈ કિસી કી જાનનું નવું ગીત રિલીઝ

સાઉથ ઇન્ડિયન લુકમાં સલમાન ખાન જોવા મળ્યા, શહનાઝ ગિલની પણ ઝલક જોવા મળી.

Next Story