જણાવી દઈએ કે, ૧૯૭૫માં નીલીમા અઝીમનાં પંકજ કપૂર સાથે લગ્ન થયાં હતાં. વર્ષ ૧૯૮૧માં શાહિદનો જન્મ થયો અને ૧૯૮૩માં નીલીમા અને પંકજ અલગ થઈ ગયાં.
ઈશાને વધુમાં કહ્યું- જ્યારે મારો જન્મ થયો ત્યારે તે લગભગ 15 વર્ષના હતા.
તેઓ હંમેશા મારી પાસે રહ્યા છે અને મારું ઉછેર કર્યું છે. તેઓ જમીન સાથે જોડાયેલા માણસ રહ્યા છે.
સૌતેલા ભાઈ શાહિદ સાથે ઈશાન ખટ્ટર ખૂબ જ નજીક છે. તેઓ કહે છે કે, તેમણે બાળકની જેમ મારું ધ્યાન રાખ્યું છે.