ફોટા સામે આવ્યા પછીથી જ યુઝર્સ કમેન્ટ સેક્શનમાં ખૂબ રિએક્ટ કરવા લાગ્યા. સેલેબ્સથી લઈને ફેન્સ સુધી, બધા જ કિંગ ખાનની પ્રશંસા કરતાં જોવા મળ્યા. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને લખ્યું – ‘પૂજા, આ શું વર્તન છે?’ ઓસ્કાર વિજેતા ફિલ્મ મેકર ગુનીત મોંગાએ લખ્યું
મેનેજર પૂજા દદલાણીએ શાહરુખની નવી તસવીરો શેર કરતાં લખ્યું - ‘ફ્રાઇડે નાઇટ.’ ફોટોઝમાં શાહરુખે બ્લેક શર્ટની સાથે બ્લેક કોટ-પેન્ટ અને સ્ટેટમેન્ટ ચેઇનથી સ્ટાઇલ કર્યું છે. કિંગ ખાન મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા નહોતા અને બીજા સ્ટાર્સની જેમ મીડિયા સામે પોઝ આપ
આ ફંક્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. આવામાં કિંગ ખાન પણ પોતાના પરિવાર સાથે આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભલે શાહરુખ ખાન મીડિયા સામે ન આવ્યા હોય, પરંતુ તેમના મેનેજર પૂજા દદલાણીએ તેમના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે.
મેનેજર પૂજા દદલાણીએ પાર્ટી નાઇટની તસવીરો શેર કરી, અને યુઝર્સે કમેન્ટ કરી- અમને લાગ્યું કે આ આર્યન છે.