નાની ઉંમરે પીસીઓ બૂથ અને કાપડ મિલમાં નોકરી

નાની ઉંમરે જ કપિલે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કર્લી ટેલ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે અનેક નાના-મોટા કામો કર્યા છે. શરૂઆતમાં તેઓ એક પીસીઓ બૂથ પર કામ કરતા હતા. ત્યાં કામ કરવા બદલ તેમને 500 રૂપિયા મળતા હતા.

ગદર ફિલ્મમાં કામ કર્યું, પણ એડિટિંગમાં સીન કાઢી નાખ્યો

કપિલ શર્માનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમના પિતા જીતેન્દ્ર કુમાર પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા અને માતા જનક રાણી ગૃહિણી હતી. બાળપણથી જ તેમને ગીતોનો ખૂબ શોખ હતો. એકવાર અમૃતસરમાં ગદર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેમના પિતાની ત્યાં ડ્યુટી લાગેલી

કપિલ શર્માનો આજે ૪૨મો જન્મદિવસ

કપિલ શર્માએ પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ દ્વારા લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ તેમનું જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. માત્ર ૫૦૦ રૂપિયાથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કપિલની આજે કુલ નેટવર્થ લગભગ ૩૦૦ કરોડ રૂપિયા છે.

ફિલ્મ ફ્લોપ થતાં આત્મહત્યા કરવાનું મન થયું હતું કપિલનું

નશાની હાલતમાં બિગ બીને મળ્યા; પહેલી કમાણી 500 રૂપિયા, આજે 300 કરોડના માલિક

Next Story