મોતીથી જડેલા બ્લાઉઝ અને વ્હાઈટ લહેંગામાં જાન્હવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમનો વીડિયો જોઈને ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.