બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી ‘અનેક’

ફિલ્મના રિલીઝ પછી, વિવેચકોએ પણ ફિલ્મને નકારાત્મક સમીક્ષાઓ આપી હતી. લગભગ ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં માત્ર ૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે માત્ર ૧.૭૭ કરોડ રૂપિયાનો કલેક્શન કર્યો હતો. હાલમાં ‘અનેક’

ફિલ્મની નોર્થ-ઇસ્ટર્ન યુએસપી ચાલી નહીં - અનુભવ

અનુભવ સિંહાએ એમ પણ જણાવ્યું કે ફિલ્મના નિર્માણ દરમિયાન જે ફિલ્મની યુએસપી (યુનિક સેલિંગ પ્રોપોઝિશન) ગણાતી હતી, તે ખરેખર થિયેટરમાં કામ કરી શકી નહીં. અનુભવ કહે છે કે ઘણા લોકોએ મને કહ્યું હતું કે ફિલ્મમાં કાસ્ટ કરાયેલા નોર્થ-ઇસ્ટર્ન કલાકારો અને ફિલ્મનું ન

પ્રેક્ષકો મારો સંદેશ સમજી શક્યા નહીં, આ મારી ભૂલ છે – અનુભવ સિંહા

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અનુભવ સિંહાએ જણાવ્યું કે, ફક્ત 20% પ્રેક્ષકો જ ફિલ્મનો સંદેશ સમજી શક્યા છે. સુચરિતા ત્યાગીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મોટાભાગના લોકોને આ ફિલ્મ સમજાઈ નથી અને તેમાં તેમની કોઈ ભૂલ નથી, ભૂલ મારી છે.

અનુભવ સિન્હાએ દરેક ક્રૂ મેમ્બર પાસેથી માફી માંગી

ફિલ્મ ‘અનેક’ ના ફ્લોપ થયા પછી તેમણે દરેકને મેસેજ કરીને કહ્યું – મેં તમારી મહેનત બરબાદ કરી દીધી!

Next Story