કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા અને ધ કપિલ શર્મા શો દ્વારા સુનીલ ગ્રોવરે નાના પડદા પર પોતાની ઓળખ બનાવી હતી. એટલું જ નહીં, જ્યારે કપિલ અને સુનીલ વચ્ચે કથિત રીતે વિવાદ થયો અને સુનીલે શો છોડ્યો ત્યારે શોની TRP ને મોટો ઝટકો લાગ્યો હતો.
વાતચીત દરમિયાન સુનીલે જણાવ્યું કે તેમણે પ્રખ્યાત કોમેડિયન જસપાલ ભટ્ટી પાસેથી કોમેડીના મૂળભૂત તત્વો શીખ્યા હતા. તેમણે કહ્યું - ‘હું એકવાર જસપાલ ભટ્ટી પાસે ઓડિશન આપવા ગયો હતો. ત્યાં તેમણે મને એક નાનો રોલ આપ્યો. પછી તેમણે મને અનેક અન્ય રોલ આપ્યા. ધીમે ધી
મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલ ગ્રોવરે જણાવ્યું કે, “હું તે સમયે ચંડીગઢમાં હતો અને મારું ફર્સ્ટ યર ચાલી રહ્યું હતું. હું તે દિવસોમાં કોલેજમાં નાટક કરતો હતો. ફિલ્મના નિર્માતાઓ શૂટિંગ માટે ત્યાં આવ્યા હતા. લોકલ ડ્રામા સર્કલ સાથે જોડાયેલા કોઈ
તેમણે કહ્યું- કોલેજમાં હતા ત્યારે પહેલી ફિલ્મ મળી, જસપાલ ભટ્ટી પાસેથી કોમેડી શીખી.