બીજા બાળકનો જન્મ પણ છૂટાછેડા પછી થયો હતો, પરંતુ નવાઝે ક્યારેય તેમનું સન્માન કર્યું નહીં. બીજી તરફ, નવાઝની માતાએ આલિયા પર આરોપ લગાવતા કહ્યું કે બીજું બાળક નવાઝનું નહીં, પરંતુ બીજા કોઈનું છે.
નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આલિયાએ નવાઝની માતા પર મારકુટનો આરોપ લગાવ્યો હતો. આલિયાનું કહેવું હતું કે નવાઝનો પરિવાર તેમનો શોષણ કરી રહ્યો છે અને તેમને તેમની પ્રોપર્ટીમાંથી બહાર કાઢી રહ્યો છે.
નવાજુદ્દીને આલિયાને સેટલમેન્ટ લેટર મોકલ્યું હતું, છતાં પણ મામલો ઉકેલાયો નથી. અહેવાલો અનુસાર, નવાજુદ્દીને એક શરત રાખી હતી કે જો તેમને પોતાના બાળકોને મળવા દેવામાં આવે તો તેઓ આલિયા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લેશે. આ પર...
કોર્ટ બંધ કમરામાં કેસનો નિકાલ ઈચ્છે છે; પૂર્વ પત્નીને બાળકો સાથે હાજર રહેવાનો આદેશ.