પંજાબમાં પહેલી મુલાકાત

ઈટાઈમ્સના અહેવાલ મુજબ, પરિણીતી અને રાઘવ ચડ્ઢાની પહેલી મુલાકાત પંજાબમાં થઈ હતી. જોકે, તેમના સંબંધોને કેટલો સમય થયો છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને છેલ્લા છ મહિનાથી સાથે છે. રાઘવ પંજાબમાં ભગવંત માન સરકારન

રાજકારણી સાથે લગ્ન કરવાનો કર્યો હતો ઇનકાર

પરિણીતી ચોપડાનો ફરીદૂન શહેરિયાર સાથેનો એક જુનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. તે ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા ક્ષેત્રના લોકો સાથે લગ્ન કરવાનું પસંદ કરશે, ત્યારે રાજકારણીઓની વાત આવતાં તેમણે કહ્યું, 'હું કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં

રાઘવ ચડ્ઢા સાથેની નિકટતા વચ્ચે પરિણીતી ચોપડાનો જૂનો ઇન્ટરવ્યુ વાયરલ

આ ઇન્ટરવ્યુમાં પરિણીતીએ જણાવ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરે. તેમણે કહ્યું હતું કે તેમને એવો છોકરો ગમે છે જે મસ્તીખોર હોય, જેની સુગંધ સારી હોય અને જે તેમનો આદર કરતો હોય.

પરિણીતીએ રાજકારણી સાથે લગ્ન કરવાનો કર્યો હતો ઇન્કાર

એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરે.

Next Story